Ageless Body Timeless Mind (Gujarati Edition) by Deepak Chopra
Ageless બોડી Timeless માઇન્ડ
ડો.દીપક ચોપરા
Gujarati Translation of International Bestseller-Essential Ageless Body Timeless Mind
શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા
ડો.દીપક ચોપરાના આ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમના તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી જ રીતે વિચારતા કરી દીધાં છે. આ એક અનોખું પુસ્તક છે, જેમાં જિંદગીની દરેક ક્ષણને 'લાઈવ' અને 'એવરગ્રીન' કરવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
આ પુસ્તકમાં લેખકે બહુ જ સરળતાથી સમજાવ્યું છે કે યોગ્ય કાળજી અને ખોરાક દ્વારા તન અને મનને ઉમરની ખરાબ અસરોથી બચાવી શકાય છે! હવે સંપૂર્ણ સ્વસ્થ રીતે ચિરંજીવ જીવન જીવવું એકદમ શક્ય છે. તમારા તન અને મનના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જીવનને એક નવી રીતે જ જોવાની અને સમજવાની અદ્દભુત દિશા આ પુસ્તકમાંથી તમને મળશે
જો તમે કાયમ યંગ રહેવા માંગતા હો, તો આ પુસ્તક આજે જ વાંચો!
|