ખલીલ જિબ્રાન અલગારી - રેખા દવે
Alagari (Gujarati Translation of The Wanderer) By Khalil Gibran
ખલીલનો અર્થ છે સાચો મિત્ર.લેબનોનના બશેરી નામના ગામમાં જન્મ પામેલ તત્વચિંતક ખલીલ જિબ્રાન સાચે જ કુદરતના,જીવતી જિંદગીના,અમર્ત્ય પ્રેમના,મૈત્રી અને આનંદના,વેદના અને વિચારોના મિત્ર હતા.ખલીલ જિબ્રાનના અદભુત પુસ્તક 'The Wanderer' નું ભાવાનુવાદ.
|