Ankganit (Ganatri Sambandhit kshamta)
અંકગણિત ( Arithmetic)
શ્રી પ્રવીણભાઈ અજુડિયા * શ્રી કે.એમ.પારખીયા
જીપીએસસી, ગૌણ સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, આયોજિત વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે
કારકુન, તલાટી, લોકરક્ષક,પોલીસ સબ ઇન્સ્પેકટર, રેલ્વે, બેંકીગ, એલ.આઈ.સી.,હિસાબી અધિકારી, નાયબ સેક્શન અધિકારી,નાયબ મામલતદાર, ટીચર/આચાર્ય એલીજીબીલીટી ટેસ્ટ, પ્રોબેશન અધિકારી, તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે તેમજ શિક્ષકો માટે ઉપયોગી
પ્રસ્તુત પુસ્તકમાં અંકગણિતના વૈકલ્પિક તેમજ વર્ણાત્મક બંને પ્રકારના પ્રશ્ન માટે સરળ અને સચોટ માહિતી આપેલ છે.
ગૌણસેવા પસંદગી મંડળ, જી.પી.એસ.સી.,આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, બિનસચિવાલય કારકુન, તલાટી, લોકરક્ષક, પી.એસ.આઈ., હિસાબી અધિકારી, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર માટે અત્યંત ઉપયોગી
|