Azadi Pachi (Collection of Articles)
આઝાદી પછી
ચંદ્રકાંત બક્ષી
હિન્દુસ્તાનની આઝાદી પછી ઘટેલી ઘટનાઓ અને એ ઘટનાઓમાં કેન્દ્રસ્થ રહેલા પાત્રો તથા આઝાદી પછી જેમણે ઐતહાસિક યોગદાન આપ્યું છે તેવાં વ્યક્તિઓ વિશે જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી અહીં કલમ ચલાવે છે. તેઓ સરદાર પટેલના વ્યક્તિત્વની સાથે તેમની અભિવ્યક્તિ વિશે પણ લખે છે
આઝાદીની લડતમાં અને રાષ્ટ્રીય ઘડતરમાં ભિન્ન ભિન્ન રીતે યોગદાન આપનાર વ્યક્તિવિશેષોના વ્યક્તિત્વને અને કાર્યને અહીં લેખક ભિન્ન ભિન્ન રીતે તરાશે છે, તપાસે છે અને મૂલવે છે. આ વ્યક્તિઓ વિશે આપણી પાસે ગમે તેટલી જાણકારી હોય પણ આ પુસ્તકના લેખો જરૂર તેમાં ઉમેરો કરે છે. ગુજરાતી ભાષાના ઐતહાસિક પુસ્તકોમાં મહત્વનો ઉમેરો કરતુ પુસ્તક
|