બ્લ્યુ બુક - કાજલ ઓઝા વૈદ્ય
Blue Book Part 1 and 2 (Gujarati Book) By Kajal Oza Vaidya
બાવીસ-પચીસ વર્ષની છોકરી જો ન કમાતો હોય તો માતાપિતા એને ભાગ્યે જ કશું કહે છે,પણ બાવીસ-પચીસ વર્ષનો છોકરો જો કમાતો ન હોય તો ઘરમાં એ વિશે ઉહાપોહ મચી જતો જોવા મળે છે! કમાવું એ સ્ત્રી માટે ઓપ્શન છે,પુરુષ માટે કમ્પલઝન...
|