| 
	Deepshikha (Laghu Kathao) By Vinesh Antani 
	  
	દીપશિખા -ટૂંકી વાર્તાઓ 
	  
	વિનેશ અંતાણી 
	  
	માનવસંબંધોની આંટીઘૂંટી, સંવેદનોનું સૂક્ષ્મ આલેખન, સાહજિક રીતે ઊઘડતો જતો અર્થસભર પરિવેશ અને ઘુંટાતું જતું વાતાવરણ એમની વાર્તાઓને કલાત્મક પરિમાણ બક્ષે છે.'દીપશિખા' ની વાર્તાઓમાં પણ આ બધી જ આગવી કળાસૂઝ જોવા મળે છે. |