Divine Sanskrut Mahakavi Shreni (Set Of 12 Books) : ( Introduction and Critical Appreciation)
ડિવાઇન સંસ્કૃત મહાકવિ શ્રેણી (12 સંસ્કૃત મહાકવિઓનો પરિચય અને ટીકાત્મક પ્રશંસા )
-
મહાકવિ માઘ
-
મહાકવિ વ્યાસ
-
મહાકવિ શ્રીહર્ષ
-
મહાકવિ જગન્નાથ
-
મહાકવિ ભાસ
-
મહાકવિ ભારવિ
-
મહાકવિ બાણ
-
મહાકવિ શૂદ્રક
-
મહાકવિ અશ્વઘોષ
-
મહાકવિ કાલિદાસ
-
મહાકવિ ભવભૂતિ
-
મહાકવિ વાલ્મીકિ
સંસ્કૃત સાહિત્યના મોટાભાગના કવિઓ વિશેની. માહિતીથી આપણે અજાણ છીએ, તેમ સંસ્કૃત અને સંસ્કૃતિના ઉદ્ગાતા, સંસ્કૃતના આદિકવિ,. ભારતીય સંસ્કૃતિના આધારસ્તભ સમા, રામાયણના રચયિતા વાલ્મીકિના જીવન વિશે પણ આપણે. અજાણ છીએ. વાલ્મીકિ કોણ હતા? ક્યાંના વતની હતા? ક્યારે થઈ ગયા? તે બાબતે ઐતિહાસિક. કે પ્રમાણભૂત કહી શકાય તેવી કોઈ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી.
|