Dukhi Thavani Kala by Shahbuddin Rathod
આ પુસ્તકને પાનેપાને હાસ્યનિષ્પત્તિની શક્યતાઓ મુદ્રિત થયેલી છે. ક્યાંક છોળ છે, તો ક્યાંક છાલક છે, તો ક્યાંક ખળખળ હાસ્યપ્રવાહ છે.જે કેનીક છે તે 'હળવા ફૂલ' બનીને માણવા જેવું છે.ફૂલ કદી ભારેખમ ન હોઈ શકે. ભારેખમ બનવાની કુટેવ તો માણસ નામના પ્રાણીને વળગેલો અભિશાપ છે. આ પુસ્તક ધરતીની સોડમ લઈને આપણને મળવા આવ્યું છે. અપને એનું અભિવાદન કરીએ.
|