ગુજરાતી વ્યાકરણ અને લેખન - ડો. ભરતકુમાર ઠાકર
Gujarati Vyakaran Ane Lekhan
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
GPSC,NET,GSET,TAT,TET. , ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ,પોલીસ સબ-ઇન્સ્પેકટર, પોલીસ કોન્સ્ટેબલ,તલાટી,એકાઉન્ટન્ટ, ક્લાર્ક, હિસાબનીશ અધિકારી,ગ્રામ સેવક વગેરે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
અનુક્રમણિકા:
-
જોડણીશુદ્ધિ
-
સંધિ,સમાસ
-
શબ્દસમૂહ માટે એક શબ્દ
-
અલંકાર અને છંદ
-
રૂઢિપ્રયોગો અને કહેવતો
-
વિભક્તિ-વ્યવસ્થા
-
અનુગો અને નામયોગીઓ
-
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ
-
વાક્યરચનાના કેટલાક અંગો
-
વાક્યરચના: સંયોજન અને વિશ્લેષણ
-
અહેવાલ-લેખન
-
પત્રલેખન
-
વિચાર વિસ્તાર
-
ગદ્યસમીક્ષા
-
પદ્યસમીક્ષા
-
સંક્ષેપીકરણ
-
નિબંધલેખન
|