Haso Nahi To Mara Sam By Sairam Dave
હસો નહિ તો મારા સમ - સાઈરામ દવે
માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડીપ્રેશન,જાણે-અજાણે પ્રવેશી ગયા છે.માણસ બે ઘડી હળવો થઇને જીવી પણ નથી સકતો,ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે એટલો દોડે છે કે દોડવા માટે જીવે છે? એવા આજના સમયમાં આ પુસ્તક તમને જીવનમાં હાશ અને હળવાશનો સ્વર્ગીય અનુભવ કરાવશે
|