Idli, Orchid Ane Manobal
ઈડલી ,ઓર્કિડ અને મનોબળ
વિઠ્ઠલ વ્યંકટેશ્ કામત
સફળ થવા માટે કામનો નશો ચઢવો જોઈએ.
સફળતા માટે સતત પરિવર્તનશીલ બનવું પડે.
એક સામાન્ય ઉપહારગૃહમાંથી પંચતારક હોટલ આર્કિડ સુધીની સફર કરનાર બીઝનેસમેનની સ્વહસ્તે લખાયેલ કથા છે.
માણસ અનેક ઝંઝાવાત સામે ટકીને પોતાના ધ્યેય તરફ કેવી રીતે આગળ વધે તેની સ્વાનુભવકથા પ્રેરણારુપ છે.
કુશળ ધંધાનો મંત્ર રહે ? એને વધુ આગળ વધારવા પરિશ્રમ્ કલ્પના અને નિષ્ઠા એ પ્રતિષ્ઠા અને પૈસા અપાવ્યા. આ સફર
દરમ્યાન એમને થયેલા જીવનના ખાટા મીઠા અનુભવોની સરળશૈલીમાં રજુઆત પ્રવાહી છે.
એમની સ્વપ્નપૂર્તિ પછી પ્રકૃતિના સાનિધ્ય્માં રહી પર્યાવરણનું સંતુલન જાળવનારી શ્રેષ્ઠ હોટલ તરીકે મળેલો ગૌરવપ્રદ પુરસ્કરે
એમને જીવનમાં વધુ આનંદિત અને પ્રોત્સહિત કર્યા.
|