જલેબી જેવી જિંદગી - રઈશ મનીઆર
Jalebi Jevi Jindagi (Hasya Lekho) By Raeesh Maniar
27 હાસ્ય લેખો
એકવાર સામાન ઊંચકીને હું આગળઆગળ જતો હતો ત્યારે પાછળ મારી પત્નીને એક બહેને પૂછ્યું,"ફૂલી કેટલામાં કર્યો?" આ સાંભળ્યું ત્યારથી મેં નક્કી કર્યું,હવે કોઈ દિવસ લાલ ટીશર્ટ પહેરી રેલવેસ્ટેશન ન જવું.
|