જીવનયોગ - સ્વામી અધ્યાત્માનંદ
Jivanyog (Gujarati) by Swami Adhyatmanand
આ પુસ્તકમાં આલેખાયેલા વિષયોમાં સૌથી મહત્વની વાત યોગ-અભ્યાસમાં નિષ્ઠા,પ્રામાણિકતા;થોડું પણ નિયમિત કરવાની વૃત્તિ,ઉપરાંત કમરનો દુખાવો તથા હાર્ટવિષયક ચર્ચા વિશદપણે કરવામાં આવી છે.ખોરાક,તેના પ્રકાર,કેલરીઝ,આસનોને વેરિએશન્સ વગેરેનું પણ વિશદ વર્ણન આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યું છે.
|