Kaal Ni Kediyethi By Dr. I K Vijliwala
કાળની કેડીએથી (સાયલન્સ પ્લીઝ ! ભાગ -૩) -ડો.આઈ.કે.વીજળીવાળા
Collection of True Stories
જિંદગીએ આટલા વરસોમાં સુખ,દુઃખ,તડકો,છાંયડો એમ ઘણી બધી વિવિધતા બતાવી.એ બધાને અનુભવતા,જોતા,સહન કરતા આગળ વધવાનું બન્યું.દિલ નીચોવી નાખતું દુઃખ હોય કે હૃદય છલકાવતું સુખ હોય,કાળ તો હમેશાં નિર્લેપ રહીને આપણને આગળ ધકેલવાનું કામ જ કરતો હોય છે.એની કેડીઓ પરથી જે કંઈ મળ્યું એ આપણે આપની પોટલીમાં બાંધીને આગળ વધતા જવાનું! એ તો નિર્મમ અને કોરી આંખવાળો સાથીદાર છે.દરેક ક્ષણે તમારી સાથે ચાલતો કાળ,બિલકુલ બિન-પક્ષપાતી રહેતો હોય છે.
|