કૃષ્ણલીલા મધુર મધુર - ગુણવંત શાહ
Krishna Leela Madhur Madhur (Gujarati) By Gunvant Shah
કૃષ્ણ કેવળ અર્જુનના સારથી નથી,તેઓ આપણા સૌના જીવનરથના સારથી છે.તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે.બસ જાગીએ એટલી જ વાર છે.આ પુસ્તકમાં કૃષ્ણ ના દિવ્ય શૃંગારની કવિતા ની ઝાંખી આપેલ છે.
|