લિબર્ટી મેથ્સ પ્લસ રિઝનિંગ - જગદીશ પટેલ (Seventh Edition)
Liberty Maths Plus Reasoning (Gujarati Book) By Jagdish Patel
અંકગણિત
• સંખ્યા વ્યવસ્થા
• વર્ગ,વર્ગમૂળ અને ઘન
• અવિભાજ્ય સંખ્યાઓ,અવયવ
• દશાંશ અવયવ
• પ્રમાણ,હિસ્સો અને ચલ
• ત્રણનો નિયમ અને સાંકળનો નિયમ
• ભાગીદારી
• ટકાવારી
• બીજગણિતની ભૂમિકા
• રૈખિક સમીકરણ
• ઉંમર સંબંધિત પ્રશ્નો
• સરેરાશ યા મઘ્યક,મધ્યસ્થ અને બહુલા,ભારિત સરેરાશ
• કાર્ટેઝીયાન યામ પદ્ધતિ
• ઘાત અને ઘાતાંક
• નફો અને નુકસાન
• મિશ્રણ અને એલિગેશન
• સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ
• સમય અને કાર્ય
• સમય અને અંતર
• ગણનો સિદ્ધાંત
• શ્રેણી અને શ્રેઢી
• રેખા,ખૂણા,ત્રિકોણ અને ચતુષ્કોણ
• વર્તુળ
• ક્ષેત્રફળ અને પરિમિતિ
• કેલેન્ડર
• ઘડિયાળ
• માહિતીનું અર્થઘટન
• માહિતીની પર્યાપ્તતા
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
• સંકેત અને તેનો ઉકેલ
• સમસંબંધ
• વર્ગીકરણ
• શબ્દનિર્માણ અને શબ્દોનો અર્થપૂર્ણ ક્રમ
• પ્રમાણની તુલના
• દિશા
• લોહીની સગાઇ
• સંકેતો અને ચિન્હો
• શ્રેણી
• ટ્રેન્ડ્સ
• આકૃતિઓ એન વેન ડાયગ્રામ
• ઘન અને પાસા
• બેઠક વ્યવસ્થા
• માહિતી વ્યવસ્થાપન
• તાર્કિક ક્ષમતા
|