Mare To Chando Joiye – Sudha Murty
બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે છે.
|