Man Na Moti (Programming The Mind ) By Jitendra Adhia
મનનાં મોતી - ડો. જીતેન્દ્ર અઢિયા
મનનાં ઊંડાણમાં જઈને સ્વસૂચનથી મનનું પ્રોગ્રામિંગ કરતા શીખો.
આપણું આંતરમન અદભૂત શક્તિઓ ધરાવે છે. આ મનને આપેલા હુકમો આપણાં જીવનમાં ધાર્યું પરિણામ આપે છે.
આંતરમનને હુકમ આપવા મનની ઊંડાણમાં જવું પડે અને તેને સ્વસૂચનો દ્વારા હુકમો કરવા પડે.
જીવનમાં દરેક ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા માટે મનનાં ઊંડાણમાં જઈને સ્વસૂચનથી મનનું પ્રોગ્રામિંગ કરવાની જુદી જુદી રીતોનું સચોટ નિરૂપણ
|