માનસિક તાણ અને યોગસંસ્કાર - ભાગવત દળવી
તાણ વિના માનવ નહિ,ઉપાય વિના તાણ નહિ.
Manasik Taan ane Yog Sanskar (Gujarati) By Bhagvat Dalvi
આ પુસ્તકમાં માનસિક તાણના પરિણામોની જેટલી વ્યાપક,સમીક્ષાત્મક ચર્ચા કરવામાં આવી છે એટલી જ ચર્ચા તેના નિવારક ઉપાયોની પણ કરવામાં આવી છે.વિશેષ રીતે શરીર અને મનના સ્વાસ્થ્યનો જે મૂળ આધાર છે એ યોગસાધનાને સમજાવવામાં આવી છે..તેની સાથે સાથે યોગના સંદર્ભમાં તત્વચર્ચા,યોગક્રિયાના સંદર્ભમાં માર્ગદર્શન,યોગક્રિયાના અલ્પજીવી અને દૂરગામી પરિણામ,યોગક્રિયા કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી,કઈ ક્રિયા ક્યારે અને કેટલા સમય માટે કરવી પડશે,આ બાબતે માર્ગદર્શન તથા વિવેચન આપેલ છે.
|