માર્ચિન્ગ વિથ અ બિલિયન - ઉદય માહુરકર
Marching With a Billion (Gujarati Edition) By Uday Mahurkar
મોદી સરકાર @ મીડ ટર્મ
આ પુસ્તકમાં ઉદય માહુરકરે મોદી શાસનમાં આવ્યા પહેલાની પોલિસી પેરાલિસિસ અને ભ્રષ્ટાચારથી દેશ માટે જે અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી તેની પશ્ચાદભૂમાં,મોદી સરકારના ત્રણ વર્ષનું વિશ્લેષણ કર્યું છે.
|