Narivad Punarvichar (Gujarati Translation of Redefining Feminism) By Ranjana Harish
નારીવાદ પુનઃવિચાર - રંજના હરીશ
નારીના અલાયદી વ્યક્તિ તરીકેના સ્વીકારના મૂળભૂતના પાયા પર મંડાયેલ નારીવાદ ક્યારેય એકવચની ન હતો.પ્રારંભથી જ નારીવાદી વિચારધારા સ્થળ,કાળ તથા સમાજ પ્રમાણે વિવિધ સ્વરુપે ઘડાતી રહી તથા વિવિધ વિશેષણો-સંજ્ઞાઓ પામતી રહી. સમાજ દ્વારા તેના શરીરની સુરક્ષા,લાગણીની માવજત તથા બુદ્ધિનો આદરપૂર્ણ સ્વીકાર એન સ્ત્રીના પોતાના દ્વારા આ ત્રણેયમાં અતુટ શ્રદ્ધા
|