પ્રારંભિક ગુજરાતી વ્યાકરણ - કનૈયાલાલ જોશી
Prarambhik Gujarati Vyakaran (Latest Edition)
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
GPSC,NET,GSET,TAT,TET. , ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ,પોલીસ સબ-ઇન્સ્પેકટર, પોલીસ કોન્સ્ટેબલ,તલાટી,એકાઉન્ટન્ટ, ક્લાર્ક, હિસાબનીશ અધિકારી,ગ્રામ સેવક વગેરે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
અનુક્રમણિકા:
ગુજરાતી વર્ણમાલા : સ્વર અને વ્યંજન
1. વિભક્તિ
2. જોડણીના નિયમો
3. શબ્દસમૂહ માટે એક શબ્દ
4. રૂઢિપ્રયોગ
5. કહેવતો
6. છન્દ
7. કૃદન્ત પરિચય
8. નિપાત પરિચય
9. ચિન્હો
10. વાક્યરચના: સંયોજન અને વિશ્લેષણ
11. વિશેષણ
12. સંજ્ઞા
13. વાક્ય અને તેના પ્રકાર
14. લિંગ ઓળખ
15. શબ્દસમૂહ માટે એક શબ્દ
16. પર્યાયવાચી-તળપદી શબ્દો
17. વિરુદ્ધાર્થી
18. સમાસ
19. સંધિ છોડો/જોડો
20. અલંકાર
|