Romance (Prembhina Vakyo Prempatro Ane Samvad)
રોમાન્સ - ( ડો. શરદ ઠાકર લિખિત પ્રેમભીના વાક્યો, પ્રેમપત્રો અને સંવાદોનું સંકલન)
સંપાદન: રાજ ભાસ્કર
આ પુસ્તક 'રોમાન્સ' એટલે શરદભાઈની કલમેથી વહેલી રોમાન્સની માદક ખુશ્બુનો કળશ રાજ ભાસ્કરે એમના 'રણમાં ખીલ્યું ગુલાબ' ના સમગ્ર સર્જનમાંથી રોમેન્ટિક વાક્યો અને સંવાદો પસંદ કરીને અહીં સંપાદિત કર્યા છે.
|