Satma Aasmane
સાતમા આસમાને ડંકેશ ઓઝા
દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે. સંત ઑગસ્ટાઇન પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે, જે પહેલાં જાણવા ચાહે, બધું સફર બાબત. મરીઝ આપણે તે દેશ કેવા આપણે તે વિદેશ કેવા આપણે પ્રવાસી પારાવારનાં હે જી! બાલમુકુંદ દવે હું તો બસ ફરવા આવ્યો છું. નિરંજન ભગત
|