સંક્ષિપ્ત ભગવદ્વોમંડલ
Sankshipt Bhagvadgomandal (Gujarati)
'ભગવદ્વોમંડલ' ના નવ ગ્રંથોમાંથી અર્ક સમાન અદભુત માહિતીપ્રદ શબ્દો કે જે સૌને વધુમાં વધુ ઉપયોગી બને અને જ્ઞાનમાં વધારો કરે તેવી શબ્દસામગ્રીને ખૂબ જ ઝીણવટથી પસંદ કરીને 'સંક્ષિપ્ત ભગવદ્વોમંડલ' ના એક ગ્રંથમાં સમાવી લઇ આ ગ્રંથની રચના કરેલ છે.
|