Secular Agenda – Gunvant Shah સેક્યુલરિઝમ તો ગંગા જેવું પવત્રિ છે. એમાં વોટબૅન્કની ગટરો ભળે ત્યારે પ્રદૂષણ પ્રસરે છે. ગંગામાં ભળેલા પ્રદૂષણની આકરી ટીકા કરનાર નાગરિક ગંગાની નિંદા કરે છે એવું કહી શકાય ખરું?--ગુણવંત શાહ