Shabd Ekbijano (Lekhan Sangrah) By Kajal Oza Vaidya
શબ્દ એકબીજાનો - કાજલ ઓઝા વૈદ્ય
આપણે સામાન્ય રીતે સાંભળવા ટેવાયેલા નથી.માત્ર કહેવું જ ગમે છે હવે જો બંને જણા કહેવાનું જ નક્કી કરે તો કોણ કોનું સંભાળે ? જ્યારે સંભાળતા નથી ત્યારે સમજતા પણ નથી... ને સમજતા નથી માટે સંબંધનું મૂલ્ય કરી શકતા નથી.આ પુસ્તક આપણી જીભની સાથે સાથે આપણી શ્રવણેન્દ્રિયને પણ જગાડવાનું કામ કરે છે.
|