Tame Jya Chho Tyaj Te Krupa Chhe (Gujarati Translation of That Benediction Is Where You Are) By J.Krishnamurti
તમે જ્યાં છો ત્યાજ તે કૃપા છે - જે. કૃષ્ણમૂર્તિ
આ પુસ્તકની અંદર કૃષ્ણમૂર્તિએ 1985ની સાલમાં મુંબઈમાં આપેલા છેવટના ચાર ભાષણોનું સંકલન કરવામાં આવ્યું છે.એ ભાષણોમાં કૃષ્ણમૂર્તિએ આપણી માનસિકતાને ઘણી જ ચીવટાઈથી અસામાન્ય એવા દ્રષ્ટિકોણથી આપણી સામે રજુ કરી છે.તે ઘણી જ લક્ષવેધક છે.
|