નહીં માફ નીચું નિશાન (Gujarati Translation of A Better India, A Better World)
લેખક. :નારાયણ મૂર્તિ
નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં સમગ્ર યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. તમે સેવેલાં ઊંચાં સપનાં અને તાકેલાં ઊંચાં નિશાન સાકાર કરીને કેવી રીતે સાકાર કરીને ઉદ્યમી, કર્મનિષ્ઠ અને સફળ બિઝનેસમેન બની શકાય એ અંગેની સચોટ 'માસ્ટર-કી' આ પુસ્તકમાં જોવા મળશે. નારાયણ મૂર્તિએ વિવિધ દેશોની યુનિવર્સિટીઓમાં આપેલાં પ્રેરણાત્મક પ્રવચનો પર આધારિત આ પુસ્તક 'નહીં માફ નીચું નિશાન' તમને આજની સ્પર્ધામાં ટકી રહેવા 'અસામાન્ય વિચારો'નું ભાથું પૂરું પાડશે.
|