અદ્દભુત પરીકથાઓ - રતિલાલ સા.નાયક
Adbhut Parikathao (Fairytales in Gujarati) by Ratilal Nayak
બાળકના ભાવાત્મક ઘડતરમાં બાળવાર્તાનું મોટું સ્થાન છે બાળવાર્તા બાળકને આનંદ અને મજા તો આપે જ છે પણ એ સાથે એ બીજી વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે છે. એનામાં એકાગ્રતા,દ્રઢતા, ધીરજ, સાહસ જેવા ગુણો કેળવાય છે
તમે તમારાં બાળકોને ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એમને પરીકથાઓ વાંચીને સંભળાવો અને વધારે ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એમને વધારેપરીકથાઓ વાંચીને સંભળાવો---આલ્બર્ટ આઈન્સ્ટાઈન
|