અસરકારક સંવાદ દ્વારા સફળ બનો - જય પંડિત
Asarkarak Samvad Dwara Safal Bano (Gujarati) By Jay Pandit
દરેક સફળ વ્યક્તિના જીવનનો અભ્યાસ કરશો તો સમજાશે કે તેમની સફળતામાં બીજા લોકોનો ફાળો બહુ મોટો છે અને એ લોકો એટલા માટે સફળ થઇ શક્યા કે તેમનામાં બીજા લોકો સાથે સારી રીતે વર્તવાની ક્ષમતા બીજા લોકો કરતાં વધારે સારી હતી.તેમની સફળતા માનવસંબંધો પાર રચાયેલી છે.
|