Bhashan Kala Kem Khilavsho
ભાષણકળા કેમ ખીલવશો ?
અરવિંદકુમાર ઠાકર * જયંતીભાઈ શાહ
ભાષણ-કળાની ઉપાસના શીખવતું ઉત્તમ પુસ્તક
તૈતરીય ઉપનિષદમાં લખેલ છે " અમારી વાણી અમારા મનમાં સ્થિર રહો અને અમારું મન અમારી વાણીમાં સ્થિર રહો" આમ વાણી એ આપણા જીવનનું પ્રતિબિંબ છે. જેવું વિચારીએ તેવું બોલાય અને જેવું બોલીએ તે પ્રકારે આપણું વ્યક્તિત્વ છ્ત્તું થાય છે.
વકૃત્વકળાના અવિભિન્ન દરેક અંગનો છણાવટપૂર્વક ઉલ્લેખ કરતુ આ પુસ્તક વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સેલ્સમેન કે જાહેર જીવનમાં પડેલી તમામ વ્યક્તિઓ દરેકને તેમના જીવનમાં ખુબ જ ઉપયોગી નીવડશે
|