Atharvaved Darshan by Bhandev
અથર્વવેદ દર્શન
અથર્વવેદ પ્રધાનત: અધ્યાત્મ્વેદ છે. અથર્વવેદ માં વિરાટ, બ્રહ્મ,સ્ક્મ્ભાબ્ર્હ્મ, ઉચ્છીષ્ટ્બ્રહ્મ, ઈશ્વર, આત્મા, પ્રાણ આદિ તત્વોનું અનેક સ્થાન પર વારંવાર કથન થયું છે. આમ, અધ્યાત્મવીષયક સુકતો અને મંત્રો ના આધીક્યને કારણે અથર્વવેદને 'બ્રહ્મવેદ' ગણવામાં આવે છે. તેવું આપુસ્તક માં અથર્વવેદ નું જ્ઞાન આપે છે
|