BP Mateni 201 Tips (Blood Pressure Control Mateni Aksir Guide) By Dr.Bimal Chhajer
BP માટેની 201 ટિપ્સ - ડો.બિમલ છાજેર
બ્લડ પ્રેશર કન્ટ્રોલ માટેની અકસીર ગાઈડ
આ પુસ્તકમાં બ્લડપ્રેશર સાથે જોડાયેલી 201 ટિપ્સ ઉપરાંત સારવાર અને કાળજીની સાથે ખોરાક તથા સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેની સંપૂર્ણ તથા અધિકૃત માહિતી સમાવી છે. આ પુસ્તક માત્ર બ્લડપ્રેશરના દર્દીઓ માટે જ નથી,'બ્લડપ્રેશર ' નામના જીવલેણ રાક્ષસથી બચવા માંગતી દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું
|