મનોવિજ્ઞાનની પાર -પ્રકરણ -31 થી 44
ઓશો
પ્રસ્તુત પુસ્તક "મનોવિજ્ઞાનની પાર" ઓશોના અંગ્રેજી પુસ્તક ' Beyond Psychology' ની ગુજરાતી અનુવાદિત શ્રેણીનું અંતિમ પુસ્તક છે આ અગાઉ આપે મનોવિજ્ઞાનની સમસ્યા -પ્રકરણ 1 થી 15 અને મનોવિજ્ઞાનની સમજ -પ્રકરણ- 16 થી 30 નો અનુવાદ માણ્યો હશે. પુસ્તક સાચા અર્થમાં મનોવિજ્ઞાનની પારના સંકેતો અને સંદર્ભો આપતું છે. ચેતન મનની પારના વિશ્વ તરફ અંગુલીનિર્દેશ કરે છે. તેના રહસ્યો છતાં કરે છે, તેના વિજ્ઞાનનો પરિચય કરાવે છે.
|