મનોવિજ્ઞાનની સમસ્યા -પ્રકરણ -1 થી 15
ઓશો
પ્રસ્તુત પુસ્તક "મનોવિજ્ઞાનની સમસ્યા " ઓશોના અંગ્રેજી પુસ્તક ' Beyond Psychology' ની ગુજરાતી અનુવાદિત શ્રેણીનું પ્રથમ પુસ્તક છે પુસ્તક સાચા અર્થમાં મનોવિજ્ઞાનની પારના સંકેતો અને સંદર્ભો આપતું છે. ચેતન મનની પારના વિશ્વ તરફ અંગુલીનિર્દેશ કરે છે. તેના રહસ્યો છતાં કરે છે, તેના વિજ્ઞાનનો પરિચય કરાવે છે.
મનોવિજ્ઞાનનો આટલો ગહન અભ્યાસ, ધાર્મિક ગ્રંથોનો આટલો નિચોડ, બીજા કોઈ સંતે આપ્યો હોય તેવું યાદ નથી. ઉરુગ્વેના રોકાણ દરમ્યાન સન્યાસીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબો Beyond Psychology' નામના અંગ્રેજી પુસ્તકમાં પ્રકાશિત થયેલા છે. તે પુસ્તકમાં 44 પ્રકરણો છે, જે પૈકી 1 થી 15 પ્રકરણો "મનોવિજ્ઞાનની સમસ્યા" ના શીર્ષક હેઠળ ગુજરાતીમાં પ્રકાશિત થયેલ છે.
આ જ શ્રેણીમાં અન્ય બે પુસ્તકો :
મનોવિજ્ઞાનની સમજ -પ્રકરણ -16 થી 30
મનોવિજ્ઞાનની પાર -પ્રકરણ -31 થી 44
|