Bharatno Sanskrutik Itihas (Spardhatmak Pariksha Mate Upyogi) By Rajni Vyas (Latest 2018 Edition)
ભારતનો સંસ્કૃતિક ઈતિહાસ - રજની વ્યાસ
J.R.F /N.E.T./G.S.E.T./U.P.S.C./G.P.S.C./P.E.T.,ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા કમીશન,ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 તથા વર્ગ-2 રેલ્વે, એલ.આઈ.સી.સ્કોલરશીપ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ઉપયોગી પુસ્તક
ભારતના ઈતિહાસ, લોકજીવન, પર્યાવરણ, વ્યક્તિવિશેષો અને છેલ્લા દશકામાં ભારતની વિકાસયાત્રા (2016 સુધી) દર્શાવતો કુલ 830 પાનાનો સર્વગ્રાહી ગ્રંથ
અતીતથી વર્તમાન સુધીની શબ્દયાત્રા :
-
સંસ્કૃતિનું પરોઢ
-
સિંધુખીણની સંસ્કૃતિ
-
આર્યોનું આગમન
-
ગણતંત્ર યુગનો આરંભ
-
મહાન અશોક
-
ગુપ્ત યુગનો સુવર્ણકાળ
-
દાનવીર રાજા હર્ષવર્ધન
-
દક્ષીણ ભારત
-
ભારતીય શિલ્પ અને સ્થાપત્ય
-
વિશાલ ભારત
-
ભારતના પ્રતિહાર: રજપૂતો
-
ભારત પર મુસ્લિમ આક્રમણ
-
મોગલ સલ્તનતની સ્થાપના
-
મરાઠા સામ્રાજ્યની સ્થાપના
-
ભારતમાં પરદેશીઓનું આગમન
-
ભારતમાં અંગ્રેજરાજ
-
1857: અંગ્રેજ શાસન સામેનો સૌપ્રથમ વિદ્રોહ
-
ભારતનો સ્વાતંત્ર્ય-સંગ્રામ
-
સત્તાની ફેરબદલી: ભારતીય સુકાની સુત્રો ગ્રહણ કરે છે.
-
ભારતના ચાર આધુનિક તીર્થો
-
ભારત સરકાર દ્વારા સન્માન-ગૌરવ પુરસ્કારો
-
ભારતમાં વિજ્ઞાનવિકાસ
-
ભારતમાં ધર્મો
-
મહાન વિભૂતિઓ
-
રામાયણ, મહાભારત અને ભાગવતના સારસ્વતો
-
ધર્મપ્રવકતો - ધર્મપ્રસારકો
-
પ્રાચીન ભારતના સંગીતકારો
-
પ્રાચીન ભારતના વિજ્ઞાનીઓ -સંશોધકો
-
સૌંદર્ય-મિમાંસકો
-
મહાન આચાર્યો
-
આદ્ય દાર્શનિકો
-
સામાજિક તત્વજ્ઞાનીઓ
-
સંતો અને ભક્ત કવિઓ
-
સંસ્કૃત ભાષાના પ્રાચીન કવિઓ , નાટ્યકારો અને વાર્તાકારો
-
ભારતીય કલાઓ
-
ભારતનું શાસ્ત્રીય સંગીત
-
ભારતીય નૃત્યો
-
ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલા
-
ભારતમાં દુર્ગ-સ્થાપત્ય
-
ઉત્સવો-મેળા
-
નાટક-ભારતમાં
-
ભારતીય ફિલ્મ ઉદ્યોગ
-
ભારતના રાજ્યો
|