Diabetes Type 1 ane 2 (72 Kalakma Rog Mukti) By Biswaroop Roy Chaudhary
72 કલાકમાં રોગમુક્તિ ડાયાબિટીસ ટાઇપ I & II
ડો.બિસ્વરૂપ રોય ચૌધરી
આ પુસ્તક આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની સૌથી મોટી છેતરપીંડી એટલે 'ડાયાબિટીસ' નો ખુલાસો કરે છે. એમાં બતાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસ એક એન્ડોક્રાઈન ડિસઓર્ડરને બદલે ક્યાંય વધારે, એક રાજનીતિક રોગ છે અને અંતમાં આ પુસ્તક વાચકોને એવા સરળ અને સહજ ઉપાય બતાવે છે, જે કોઈ પણ રોગીને એ યોગ્ય બનાવી દે છે કે તે ખુદને 3-ડી અર્થાત ડાયાબિટીસ,ડ્રગ્સ તેમજ ડોક્ટરથી છુટકારો અપાવી શકે
|