Diet Diabetes ane Tame by Shweta Rastogi
Diabetes Sathe Healthy Life Jivavani Guide
Diet ડાયાબીટીસ અને તમે
ડો.શ્વેતા રસ્તોગી
Gujarati Translation of English Bestseller 'Diet, Diabetes and You'
ગુજરાતી અનુવાદ:યુનુસસલીમ એસ સૈયદ
ડાયાબીટીસની સાથે Healthy લાઇફ Guide
'ડાયાબીટીસમુક્ત જીવન' જીવવાની ઈચ્છા રાખતી દરેક વ્યક્તિ માટે આ પુસ્તક સંજીવની સમાન છે
ડાયાબીટીસ મેનેજમેન્ટ એ વર્તમાન સમયની માંગ છે. જેમાં દર્દી માટે અત્યંત ઉપયોગી એવી ગાઈડલાઈન્સ અને ટીપ્સ આપવામાં આવી છે
તદ્દન સરળ-સાદી ભાષામાં લખાયેલું આ પુસ્તક ડાયેટ મેનેજમેન્ટ પરનું ઉત્તમ માર્ગદર્શન આપે છે.
|