ફિટનેસ ગીતા
ઋજુતા દિવેકર
Fitness Gita (Gujarati Translation Of Women & The Weight Loss Tamasha)
વુમન એન્ડ ધ વેઇટ લોસ તમાશા પુસ્તકનો ગુજરાતી અનુવાદ
તમારા શરીરમાં ફરી એનર્જી લાવો, ચહેરા પર ફરી ગ્લો લાવો અને મગજને શાર્પ બનાવો .
ચાલો વજન ઘટાડવાની માથાકૂટમાંથી મુક્ત થઈએ !
તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વજન ઘટાડવાનું અદભુત રહસ્ય સમજાવનાર બેસ્ટસેલર લેખક ઋજુતા દિવેકરનું આ તદ્દન નવું પુસ્તક છે .
પુસ્તકનો સાર તો તંદુરસ્તી માટે જરૂરી ચાર વ્યૂહરચનામાં રહેલો છે . જેમાં આહાર,વર્કઆઉટ, ઊંઘ અને સંબંધોનો સમાવેશ થાય છે .
|