GPSC Varg 1 ane 2 Mukhya Pariksha Mate Itihas By Kalpesh Dantani
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત વર્ગ-1 અને વર્ગ-2ની મુખ્ય પરીક્ષા માટે
ઈતિહાસ (History in Gujarati)-Useful For Paper -II & III
-લેખકો કલ્પેશ દંતાણી /ડો. રાહુલ કે દિવાન
સ્પર્ધાત્મક પરીક્ષાના મુખ્ય વિષયોમાં ઈતિહાસ વિષય સાથે GPSC અને UPSC /GSET/NET/JRF/P.Iની પરીક્ષા આપનાર અસંખ્ય વિધાર્થીઓને શરૂઆતથી જ ઈતિહાસ એક પ્રિય વિષય રહ્યો છે. ભારત અને વિશ્વનો ઈતિહાસ અભ્યાસક્રમની દ્રષ્ટીએ વિશાળ સમયપટ ધરાવે છે, અને આ વિશાળ ઈતિહાસને સરળતાથી સમજવો મુશ્કેલ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રથમ કક્ષાના કહી શકાય તેવા સ્ત્રોતોનો ઉપયોગ કરીને આ સંદર્ભ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.
|