Quantitative Ability Ganatri Sambandhit Kshamta (GPSC Class 1 ane 2 Prelim Pariksha Paper 2)
ગણતરી સંબધિત ક્ષમતા (Quantitative Aptitude)
GPSC (વર્ગ 1-2) ની પ્રિલીમનરી પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર એકમાત્ર પુસ્તક
પી.એન.ચૌધરી (આઈ.એ.એસ.નિવૃત)
પૂર્વ નિયામક (સ્પીપા)
પુસ્તકની વિશેષતાઓ :
-
પાઠ્યપુસ્તક અને માર્ગદર્શન: એમ દ્વિવિધ અભિગમનો સમન્વય ધરાવતું પુસ્તક
-
ઓછામાં ઓછા સમયમાં મહત્તમ વાંચન સામગ્રી ઉપલબ્ધ કરી આપતું અભ્યાસપૂર્ણ પુસ્તક
-
સ્વાધ્યાય માટે સુંદર સુગ્રથિત સામગ્રી
-
દરેક પ્રકરણને અંતે સ્વાધ્યાય અને તેના અર્થસભર ઉકેલ
-
વિદ્યાપ્રાપ્તિનું યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ નથી એવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્વપ્રયાસે ઉત્તમ તૈયારી કરી શકે તેવું સચોટ માર્ગદર્શન પૂરું પાડતું પુસ્તક
For Competitive Examinations (Fully Solved) , As per New Examination Pattern
An Ideal Book For :
-
Bank PO, SBI PO, IBPS, RBI Exam
-
MBA,MAT, CAT, IFFT, IGNOU,Hotel Management
-
SSC Combined Preliminary Exam
-
Sub-Inspector of Police, CBI, CPO Exam
-
Railway Recruitment Exam
|