Geeta Jeevanni Acharsanhita by Mrudula Marfatia
ગીતા જીવનની આચારસંહિતા - મૃદુલા મારફતિયા
જન્મ અને મૃત્યુ એ બે અંતિમોની મધ્યે જીંદગી નામનો સંગ્રામ ખેલતો રહે છે,જિંદગીના સમરાંગણમાં પ્રત્યેક મનુષ્યે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમજ વિચિત્ર પ્રકારનો માનસિક સંઘર્ષ કરતા કરતા જીવવું પડે છે,કર્તવ્યમાં સ્વ-ધર્મ અંગેની અવઢવ,શું કરવા યોગ્ય છે અને શું કરવા નહિ.
|