Grahna Aadhare Dhanvaibhav by Bachubhai Patel
ગ્રહના આધારે ધન વૈભવ
આ પુસ્તકોની વિશિષ્ટતાઓ "ગૃહના આધારે ધનવૈભવ" * એક જ બેઠકે પુસ્તક પૂરું કરવાનું મન થાય તેવી ગ્રંથરચના છે. * કુંડળી પરથી મૌલિક ભાશ્હામાં સિદ્ધાંતો રજુ કર્યા છે.જેથી સંશોધનાત્મક છે. * કુંડળીનો અભ્યાસ એક પ્રકારની સાધના છે તે જોઈ શકાશે. * ભાવિના ઉકેલ શોધવાની પદ્ધતિનો અભ્યાસ ઉપયોગી થઇ પડશે. * જ્યોતિષમાં શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી જશે. * મિત્રો અને સ્નેહીઓની કુંડળી જોવાના બહોળા અનુભવથી જ્યોતિષશાસ્ત્રના ફળકથનની સચોટતા જોવા મળશે. ટુકમાં શ્રી બચુભાઈએ જ્યોતિષશાસ્ત્રને આગળ ધપાવવા માટે જીવનને હોમી દીધું છે.અને એના પરિપાકરૂપે જાહેર જનતાને ઉત્તમ ગ્રંથનું અર્પણ કરવા સદભાગી બન્યા છે. ખરેખર ! અંગત અને સાર્વજનિક લાયબ્રેરીમાં વસાવવા અદભુત પુસ્તક બન્યું છે.
|