હરીફાઈમુક્ત ભાઈ બહેન - એડીલ ફેબર અને એલેન મેઝલિશ
Original Title: Sibling Without Rivalry
અનુવાદક: નરેન્દ્ર પંડ્યા
બાળકોને હળીમળીને રહેવામાં કેવી રીતે મદદરૂપ થવું જેથી તમે પણ શાંતિથી રહી શકો.
હરીફાઈમુક્ત ભાઈ બહેન (Sibling Without Rivalry) માતાપિતા અને બાળકોને કૌટુંબિક શાંતિ અને આનંદ તરફ દોરી જાય છે.વ્યંગચિત્રોથી સજ્જ,પ્રવૃતિસભર અને સમજવામાં સરળ એવું આ પુસ્તક ઝગડતાં ભાઈબહેનો તથા હતાશ માતાપિતાને કુટુમ્બમાં આનંદ પ્રસરાવવા તથા મનની મોકળાશ અનુભવવા માટે મદદરૂપ એવા અસંખ્ય રસ્તા દર્શાવે છે.
|