જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી - અસગર વજાહત
Jene Lahore Nathi Joyu E Janmyo J Nathi (Gujarati Edition) By Asgar Wajahat
ભારત વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા,નવલકથા,કવિતા વગેરે લખાયાં,નાટક ભાગ્યે જ લખાયાં.'જેણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી' નાટક ભારતના ભાગલાને વિશિષ્ટ રીતે સ્પર્શે છે.
|