કૌટુંબિક આહાર આયોજન - સુશીલા પટેલ
Kautumbik Aahar Ayojan (Gujarati) By Sushila Patel
વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધી તથા શરીરની બદલાયેલી પરિસ્થિતિમાં આહારની જરૂરિયાત અને પ્રમાણ બદલાયા કરે છે.આથી દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે જીવનના દરેક તબક્કે તેને કેવા પ્રકારનો,કેટલા પ્રમાણમાં અને કેવો આહાર લેવો જોઈએ.જેથી તેની તંદુરસ્તી જળવાઈ રહે.જો કોઈપણ વ્યક્તિ સમતોલ અને પૌષ્ટિક આહાર લે,તો જ તેની તંદુરસ્તી સારી રહે છે.પ્રસ્તુત પુસ્તકમાં જન્મથી શરૂ કરી વૃદ્ધાવ્યવાસ્થા સુધી આહાર આયોજન અંગેની વૈજ્ઞાનિક માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કર્યો છે.
|