Kinesiology Ane Consciousness (Snayugati Vigyan Ane Chetna) By Jigar Sinha
કાઈનેસીઓલોજી અને કોન્સીયસનેસ - જીગર સિન્હા
મગજ અને શરીર વચ્ચેનો સેતુ એટલે કાઈનેસીઓલોજી અને કોન્સીયસનેસ,સ્નાયુગતી વિજ્ઞાન અને ચેતના,તમે જાતે તમારા શરીર ઉપર કાઈનેસીઓલોજી નો પ્રયોગ કરીને તેને જાની શકો છો.જીંદગીમાં કઈ કઈ વસ્તુઓ શરીરને કમજોર અને મજબૂત કરે છે તે જાની શકો છો.આ પુસ્તકની મદદથી લોકોને માત્ર યાદ કરવાથી તમારા શરીરમાં અને જીવનમાં શું બદલાવ આવે છે તે જાની શકશો
|