ધ મન : કેવી રીતે બને મન: નમન, સુમન, એમાં, અને અકંપ
સરશ્રી
મનની શક્તિથી સિદ્ધિ પણ મળી શકે છે તો સત્ય પણ મળી શકે છે. આ પુસ્તક મન day થી Sun ડે સુધીની યાત્રા છે મન ડેથી અઠવાડિયાની શરૂઆત થાય છે એટલે કે મનનો દિવસ દરેક માણસના જીવનમાં આવે છે. માણસ જયારે તેના મનથી કંટાળી જાય ત્યારે એ Sun ડે (પ્રકાશ) તરફ યાત્રા કરે છે જેનું મન અકંપ-અડગ નથી એ રસ્તામાં લાલચની જાળમાં ફસાઈ જાય છે અને ફરી મન ડેથી યાત્રા શરુ કરે છે.