Kudrati Ahar Dwara Upachar (Gujarati Translation of Healing Through Natural Foods) By Dr. Harikrishna Bakhru
કુદરતી આહાર દ્વારા ઉપચાર - ડો એચ કે બખરુ
આ પુસ્તક બીમારીઓનો પૂરો ક્ષેત્રવિસ્તાર આવરી લે છે,જે તબીબી સારવારનું અવલંબન લીધા વગર માત્ર યોગ્ય આહાર આદતો તથા વ્યક્તિના જીવનમાં નિયમન વડે મટાડી શકાય છે.
આ પુસ્તક કુદરતી ઉપચારના સિદ્ધાંતો તથા પાયા પર આધારિત છે , જે આરોગ્ય તથા જીવનશક્તિને સાચવવા તથા જયારે તે ગુમાવાય ત્યાં પુનઃપ્રાપ્ત કરવા માટે કામ કરે છે.
|